કાર્યક્રમ ની શુરુઆત તિલાવતે કુરઆન શરીફ થી કરવામાં આવી હતી તિલાવત મોલાના અલીમહુમંદ અકબરી નાની ચીરઇ વારા એ કરી હતી ત્યારબાદ નાતશરીફ પ્રોફેસર અસગરભાઇ રાજા મઝહર અલી મહેમુદશા મોલાના ઉસ્માન સિધ્ધીક તથા અયુબ ભાઈ મીર એ પળી હતી
ત્યારબાદ ૨૬ દુલહાઓ નો ફૂલહાર થી સ્વાગત
સૈયદ અમિરશા બાપુ સૈયદ શૈલાની બાપુ સૈયદ આઝાદ બાપુ સૈયદ રફીકશા બાપુ સૈયદ અરબાઝ બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીર સૈયદ હાજી અલી અકબરશા બાપુ નુ ફુલહાર તથા સાલ થી સન્માનીત કરાયા હતા ત્યારબાદ કાર્યક્રમમા પધારેલ મહેમાનોનુ શાબ્દિક સ્વાગત તથા સંસ્થામા થતાં સામાજિક ધાર્મિક રાષ્ટ્રીય તહેવાર ઉજવણી કરવામાં આવે છે તેની વિગતવાર સૈયદ લતીફશા હાજી અલી અકબરશા બાપુ એ કર્યું હતું ત્યારબાદ સૈયદ ઉસ્માણશા હાજી કાસમશા બાપુ.આમખીયાલી વારા નુ સન્માન સૈયદ શેરઅલીશા ભચલશા બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું સૈયદ હાજી અનવરશા બાવા રાપર એ તકરીર ફરમાવી હતી સૈયદ અબ્દુલાશા બાપુ ચોબારી સૈયદ સાહ હુસેન બાપુ કટારીયા.સૈયદ અકબરશા બાપુ જંગી સૈયદ ભચલશા બાપુ માંડવી સાદાત તો નુ સન્માન ફુલહાર તથા સાલ થી કરવામાં આવ્યું હતું
તથા પધારેલ મહેમાનો મા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા નુ ફુલહાર તથા સાલ થી સન્માન સૈયદ શૈલાનીબાપુ કાઉન્સિલ નગરપાલિકા તથા સૈયદ લતીફશા બાપુ તથા સૈયદ શેરઅલી બાપુ ના હસ્તે કરવામાં આવ્યું હતું
જાડેજા વાઘુભા કાનજીભાઈ માજી સરપંચ મોટીચીરઇ જાડેજા અનીરૂધસિહ માજી સરપંચ વરસાણા ઇબ્રાહિમભાઇ હાલેપોત્રા ઇશાકભાઇ હીગોરજા ટ્રસ્ટી સિફા હોસ્પિટલ જીતેન્દ્રભાઈ જોસી ટ્રસ્ટી નવજીવન અંધઅવંગ ભચાઉ હાજી રમજાન ભાઇ કુંભાર લાકડીયા હાજી કાસમભાઇ ત્રાયા હાજી રમઝાન ભાઇ ત્રાયા ઇદ્રીશભાઇ હાજી સીધીકભાઇ ત્રાયા સીકારપુર ફકીરમામદ ભાઇ અબડા હાજી દોસ્મામદભાઇ અન્સારી ઉમેદભાઇ અસવાણી રાહુલભાઈ અસવાણી મોરબી ઇબ્રાહિમ ભાઇ ત્રાયા જસાપરવાઢ સાલેમામદ મામદ કુભાર અન્સારી ગુલામ હુસેન એડવોકેટ માંડવી નુરાની અસગરભાઇ મધરા અકબરભાઇ સલીમભાઈ સુમરા માંડવી ડો સાહીદ હુસેન નાની ચીરઇ કે કે અન્સારી પ્રમુખ અન્સારી માસરા રીયાજુદીન અન્સારી અજીમભાઇ શેખ પત્રકાર કરછમીત્ર અકબભાઇ બલોચ મહેબૂબ ભાઇ મલેક
નારેજા સીધીકભાઇ એડવોકેટ ભચાઉ મનસુખભાઇ ઠક્કર કમલેશભાઈ ઠક્કર જાડેજા ભરતસિંહ કરણીસેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા માજી સરપંચ મોટીચીરઇ સાનતીવન બાવાજી પપુભાઇ બાવાજી કીશનમારૂ વાધજીભાઇ છાન્ગા પ્રમુખ ભચાઉ તાલુકા ભાજપ વિકાસભાઇ રાજગોર લાલજીભાઈ આહીર હનીફભાઇ એડવોકેટ હાજી અલીમામદ જુમ્મા હાજી હુસેન ધોએડા રફીકભાઇ મુશાભાઇ કુંભાર રાપર વગેરે મહેમાનો એ સ્ટેજ ની રોનક વધારી હતી મહેમાનો નુ સાલ તથા ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા
ત્યારબાદ કુલદીપસિંહ જાડેજા એ માનનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય રાપર ના શુભેચ્છાઓ સંદેશ કારવાને ગૌષીયા પાઠવવામાં આવ્યા હતા અને વર્ષોજૂની ઇતિહાસ મુસ્લિમ સમાજ સાથે નાતો નિભાવવા માટે હંમેશા સાથે રહીશું તથા ભવિષ્યમાં આનાથી પણ સારૂ આયોજન થાય તે માટે તેઓ હર હમેશા સક્રિય અને સાથ સહકાર આપશે તેની ખાતરી આપી હતી ત્યારબાદ અસગરભાઇ રાજા જીતેન્દ્રભાઈ જોસી એ પણ સમાજમાં સારા કાર્યો થાય અને સમાજના ઉપયોગી સુચના આપયા હતા
ત્યારબાદ ૨૬ યુગલોના નિકાહ ફરજંદે મુફતિ એ કરછ સૈયદ હાજી અમિનશા હાજી અહેમદશા બાવા માંડવી નિકાહ પઢાવયા હતા જેમાં વકીલ તરીકે પીર સૈયદ તાજમહુમંદશા સુલતાનશા બાપુ જુના કટારીયા વારા રહ્યા હતા અને ગવાહ તરીકે અન્સારી હાજી અલીભાઇ તથા કોરેજા હાજી હારૂન રહ્યા હતા
સમગ્ર દુલહા તથા દુલ્હન ને કારવાને ગૌષીયા કમેટી અને સખિદાતા ઓ ના સહયોગથી સમગ્ર ઘરવખરી નુ સામાન દાયજો આવવામા આવ્યું હતું
કાર્યક્રમનુ સંપૂર્ણ સંચાલન ડોકટર હુસેન ભાઇ અન્સારી નાની ચીરઇ વારાએ કર્યું હતું તથા આભાર વીંધી અન્સારી હાજી અબ્બાસ ભાઇ એ બી ઓનલાઇન ભચાઉ એ કર્યું હતું
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કારવાને ગૌષીયા કમેટી નાનીચીરઇ ના સભ્યો સૈયદ અમિરશા બાપુ સૈયદ લતીફશા બાપુ સૈયદ શેલાનીબાપુ ડો હુસેન અન્સારી પરીટ હાજી ગફુર ફકીર સતારભાઇ કરીમભાઇ કુંભાર નાગડા ભચુભાઇ કોરેજા ગની હાજી હારૂન પરીટ અલી મુશાભાઇ સુમરા સમીર હાસમ નાગીયા રમઝુ બેલીમ ઇશા શેખ રસુલ રાજા હનીફ અનવર હાડા અન્સારી હાજી અબ્બાસ સીદી ગુલામ હુસેન હાજીભાઇ કુંભાર કાસમ નુરમામદ સમાણી અબ્દુલ નુરમામદ મોહસીન આરબ ખલીફા હાજી રીકીન ખલીફા રૂસાનભાઇ આગરીયા અસગર હાજી ચોહાણ કાસમ ઇબ્રાહિમ ભટ્ટી આસીફ જુસબ ઘાંચી અલ્તાફ આદમ તથા સુન્ની મુસ્લિમ જમાત ભચાઉ સુન્ની મુસ્લિમ જમાત ચીરઇ એ બી ઓનલાઇન સ્ટાફ વગેરે જહેમત ઉઠાવી હતી વિશેષ મા કમેટીના અમારા સભ્ય એવા કુંભાર કાસમ નુરમામદ ભચાઉ એ આ વર્ષે હજ્જે બયતુલ્લા જઇ રહ્યા છે એમને કમેટી વતી સન્માનપત્ર અર્પણ કરી ને સન્માનીત કરાયા હતા