
જેમા નવા વરાયેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી વી.કે.હુબલ નું સંનમાન તાલુકા ભરના આગેવાનો તથા કાર્યકરો દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી વાગડના પાટીદાર લડાયક આગેવાન તથા ધર્મ વિર ઉધોગપતિ દાતા શ્રી ભચુભાઈ આરેઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, ભચાઉ તાલુકા પંચાયત વિપક્ષી નેતા ગીતાબા અનિરુદ્ધ સિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સાથે નીચેના કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.રાપરલતાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઇ સોલંકી, ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બળવંત સિંહ જાડેજા, પ્રદેશ કોંગ્રેસ આગેવાન ભરતભાઈ ઠક્કર, શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડ, ખીમાભાઇ ઢીલા,ગણેશાભાઈ ઉદરીયા, ભીખાભાઈ રબારી, શિવરાજસિંહ જાડેજા, એડવોકેટ નાગજીભાઈ પિરાણા,શામજીભાઈ આહિર ચોબારી,હાજી હારુન કોરેજા,વિભાભાઈ રબારી,રામજી લાલા રબારી રાયધણ ભાઈ સંઘાર,એડવોકેટ કલાબેન ગાલા, લક્ષ્મીબેન ધૈયડા, રણછોડ હિરજી પટેલ,કાનાભાઈ બતા, હરીભાઇ વણકર, લાભશંકર મારાજ, કનુભાઈ જોષી, સુલેમાન રાયમા,ત્રાયા હાજી અલારખા,વાલા ભાઈ રબારી, ઇશ્ર્વરભાઇ ઠક્કર, મહેન્દ્ર સિંહ જાડેજા, મોહનભાઈ દરજી, ઈકબાલ શેખ, જગાભાઈ સોલંકી, રાણાભાઇ કેરાસિયા,વસરામભાઈ રામા આહિર, શામજીભાઈ દેવકરણ,પચાણભાઈ આહિર બંધડી,નારણ ભીખા કોલી, ભૂરા ભાઈ બુચિયા , જેરામભાઈ દાફડા, મહાદેવભાઈ આહિર ખડીર કાર્યક્રમ માં આવકાર પ્રવચન વિભાભાઈ રબારી એ કર્યું હતું.સંચાલન મનજીભાઈ રાઠોડ તથા આભાર વિધિ નાગજીભાઈ પિરાણા એ કરી હતી.ઉધોગપતિ ભચુભાઈ આરેઠીયા એ કાર્યકરો ને કામે લાગી જવા આહવાન કર્યું હતું.
કોગ્રૈસના ઉત્કર્ષ ને લગતી કોઈ પણ આર્થિક સહયોગ આપવા માટે હંમેશા તૈયારી બતાવી હતી.આગામી ભચાઉ અને રાપર તાલુકા પંચાયત ચુંટણી ઓ જીતવા માટે પોતે પૂરતો સહયોગ આપશે એવી ખાતરી આપી હતી.નવા વપરાયેલ પ્રમુખ વી.કે.હુબલે કચ્છ ભરના જુના કોંગ્રેસના આગેવાનો ને ફરીથી કોંગ્રેસ સાથે જોડવાના અભિયાન માટે સૌ કાર્યકર સહયોગ આપશે એવી અપીલ કરી હતી,
સાથે સાથે આગામી સાતમી જુલાઈના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ના પદગ્રહણ સમારોહ માં બહોળા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો સાથે ભૂજ પધારવા સૌને આમંત્રણ આપ્યું હતું.ભરતભાઈ ઠક્કર, બળવંત સિંહ જાડેજા,ગણેશાભાઈ ઉદરીયા એ પણ પ્રેરણા દાયી ઉદબોધન કર્યું હતું.એવુ ભચાઉ શહેર કોંગ્રેસ ની યાદી માં જણાવવા માં આવ્યું હતું.