ભચાઉ શહેરમાં વરસાદી પાણીના કારણે રોડ રસ્તા પર નીચે પડેલા વૃક્ષો તેમજ માર્ગે પર ભરેલ પાણીનો ફાયર બ્રિગેડ ટીમે નિકાલ કર્યો....
September 08, 2025
0
ભચાઉમાં વરસાદી માહોલમાં અલગ અલગ વિસ્તારના રોડ રસ્તામાં ભરાયેલ વરસાદી પાણીના કારણે વાહનોની અવર જવર બંધ તેમજ વૃક્ષો પડી જતા ભચાઉ ફાયર બ્રિગેડ ટીમે સ્થળ પર દોડી આવી અને રોડ પર પડેલ વૃક્ષો તેમજ રોડ રસ્તા પર ભરાયેલ વરસાદી પાણીનો ભચાઉ ફાયર બ્રિગેડ ટીમે નિકાલ કર્યો હતો. ભચાઉ શહેર કે તાલુકામાં વરસાદી માહોલમાં કોઈ સમસ્યા હોય તો ભચાઉ ફાયર બ્રિગેડ ટીમનો સંપર્ક કરવો અથવા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરેલ હેલ્પ લાઇન પણ જાહેર કરવામાં આવ્યો તેમા સંપર્ક કરવો...
Tags
Share to other apps