કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના આગેવાન વાગડના ઉધોગપતિ દાતા ભચુભાઈ આરેઠીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જિલા ભરમાં થી કોંગ્રેસના આગેવાનો, હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભચાઉ તાલુકાના ગામડાઓમાં થી કોંગ્રેસના નિષ્ઠાવાન અને લડાયક પાયાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમા શામજીભાઈ ભિમાણીવીક્રમ સિંહ જાડેજા, જનક સિંહ જાડેજા, રાણાભાઇ કેરાસિયા, ભીખાભાઈ રબારી,વિભાભાઈ રબારી, રામજી લાલા રબારી, જેરામભાઈ દાફડા, છગનભાઇ ભટી, શિવરાજસિંહ જાડેજા,અભય હાલાણી રિયાજ રાઉમા, નવલદાન ગઢવી,સોહેલ મામદ રાઉમા,કાના બતા, કરસનભાઈ મણવર રામવાવ, મહાદેવભાઈ આહિર બંધડી,રાણાભાઇ શામળીયા, જગાભાઈ સોલંકી,મહાદેવભાઈ સોનારા , કુંભા ભાઈ ચાવડા,પચાણભાઈ આહિર, મહેન્દ્ર સિંહ જાડેજા,રાજેન્દ્ર સિંહ જાડેજા અંજાર, અરજણભાઇ ખટારીયા,લક્ષમી બેન , લાભુબેન , પેથાભાઈ ધવડ, વેલજીભાઈ સોલંકી, બટુક સિંહ જાડેજા, સુલેમાન રાઉમા, કનુભાઈ જોષી,હાજી હારુન કોરેજા,અનવર માજોઠી,ભવાનસિહ જાડેજા, રણછોડ પટેલ આધોઈ,આમરડી,હરજી આરેઠીયા, ભૂરા ભાઈ બુચિયા, તેજશી ભાઈ પરમાર, રણછોડ આહિર,એડવોકેટ નાગજીભાઈ પિરાણા, લાલજીભાઈ આહિર,જડસા સરપંચ રુપાભાઈ, રાયધણભાઈ સંઘાર, શામજીભાઈ આહિર લુણવા સહિત ના અનેક કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ભચુભાઈ એ કોંગ્રેસ ની એકતા જોઈ ખુશી સાથે આગામી દિવસોમાં કોંગ્રેસ જીતશે એવી આશા વ્યક્ત કરી હતી.જિલા કોંગ્રેસ પ્રમુખવી.કે હુબલે કોંગ્રેસના આગેવાનો સતત કોંગ્રેસ માટે કામ કરે એવી વિનંતી કરી હતી ને લોકો ને તથા ખેડૂતો પડતી હાલાકી માટે કોંગ્રેસના આગેવાનો ખડે પગે રહે એવી આશા વ્યક્ત કરી હતી.બળવંત સિંહ જાડેજા એ નવા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઇ ઢીલા ને હંમેશા સહયોગ આપવાનું વચન આપી સાત વર્ષ સુધી સહયોગ આપનાર તમામ કોંગ્રેસી કાર્યકરો નો આભાર માન્યો હતો.જિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજા એ કચ્છ તથા ભચાઉ તાલુકાના કાર્યકરો નો આભાર માન્યો હતો.ભરતભાઈ ઠક્કર તથા ખીમાભાઇ એ કોંગ્રેસ હંમેશા લોકો માટે કામ કરતી રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડે સંચાલન કર્યોહતો.
ભચાઉ શહેર તેમજ તાલુકા પ્રમુખનો સન્માન સમારહો યોજાયો....
October 05, 2025
0
આજરોજ તારીખ 5/10/2025 ના રોજ ભચાઉ તાલુકાના નવા પ્રમુખશ્રી ખીમાભાઇ જીવાભાઈ ઢીલા નુ પદગ્રહણ તથા વિદાય લેતા પ્રમુખ શ્રી બળવંતસિંહ જાડેજા નું વિદાય સમારંભ ભચાઉ શહેર માં યોજવામાં આવ્યું હતું.સાથે સાથે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડ નું તથા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી વી.કે.હુબલ નું તેમજ આખાય કચ્છ જિલ્લા માં નવા વરાયેલા પ્રમુખશ્રી ઓ નું સંનમાન ભચાઉ તાલુકા કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું.તેમજ વિદાય લેતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી યજુર્વેન્દ્રસિહ જાડેજા તથા બળવંત સિંહ જાડેજા નું સંનમાન સત્કાર કરવામાં આવ્યું હતું.
Share to other apps