ભચાઉ નજીક નેશનલ હાઇવે પર મોડી રાત્રે એલસીબીએ ટ્રેલરમાંથી ચોખાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પરંતુ નવાઈની વાત એ છે, કે પૂર્વ કચ્છ એલસીબીના એક તોડબાજ પીએસઆઇની બાજુમાં બૂટલેગરો મજૂર બનીને આવ્યા અને મજૂર બનીને વિદેશી દારૂ ઉતારી રહ્યા છે. ત્યારે એલસીબીના ભ્રષ્ટ પીએસઆઇને માત્ર મલાઈ ખાવામાં રસ છે. ગઈકાલે lcbના પીએસઆઈ ટ્રેલર પર ચડીને વિદેશી દારૂની પેટીઓ જોઈ રહ્યા હતા. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભચાઉ પોલીસ સ્ટેશનનો સીસીટીવી કેમેરો ચેક કરવામાં આવે તો, ડીજી નામના ભ્રષ્ટ અધિકારીની બાજુમાં અને સાંઠગાંઠ ધરાવતા બૂટલેગરો મજૂર બનીને દારૂની પેટીઓ ઉતારી રહ્યા છે. ડીજી ઘણા સમયથી ગરોળીની જેમ ચિપકીને બેઠો છે. પરંતુ તેની હવે ભ્રષ્ટ ભૂમિકા લોકોને દેખાઇ રહી છે. ગઈકાલે કેટલી પેટીઓ ભ્રષ્ટ પીએસઆઇએ ગાયબ કરી છે. તેની આવતીકાલે સંપૂર્ણ માહિતી આવતીકાલે પ્રસિદ્ધ કરવામાં આવશે.
Post a Comment
0 Comments* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

