(૧) કવાટર્સ નં.૩૭/બી માથી સોનાની ચેઈન ૧૦ ગ્રામ કિ.રૂ.૬૦,૦૦૦/- તથા કાનમાં પહેરવાની સોનાની બાલી નંગ-૦૨ કિ.રૂ.૫૦૦૦/-હતી તથા રોકડ રૂ.૫૦૦૦/- તથા પરચુરણ સામાન મળી કિ.રૂ.૭૧૫૦૦/-
(૨) કવાટર્સ નં.૨૪/એ રોકડ રૂપીયા-૨૫૦૦/- તથા ઘડીયાળ આસરે-કિ.રૂ.૨૦૦૦/- કુલ કિ.રૂ.૪૫૦૦-
(૩) કવાટર્સ નં.૨૪/ડી માથી રોકડ રૂ.૧૨૦૦૦/- તથા ઘડીયાળ કિ.રૂ.૨૦૦/-કુલ કિ.રૂ.૧૨૨૦૦/-
એ રીતેના ત્રણેય કવાટર્સ માથી અલગ-અલગ તારીખે, સમયે કુલ રૂ.૮૮૨૦૦/- મતાનો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયા અંગે ઉપરોક્ત ગુના રજી.નંબરથી ગુનો નોંધાયેલ હોય જે ગુનામાં આરોપી નામે- રાજ S/O માવજીભાઈ જાતે-બલદાણીયા ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે- કેવલ રેસીડન્સી સુથાર ફળીયુ ગામ-શિણાય, તા-ગાંધીધામ જી-કચ્છ વાળા આરોપીને ઉપરોક્ત ગુન્હા કામે ચોરાયેલ તમામ મુદ્દમાલ સાથે ઝડપી લઇ 100% મુદ્દામાલ રિકવર કરી સારી કામગીરી કરેલ છે.

