આજના કાર્યક્રમમાં સર્વશ્રી નારણભાઈ ગરબા બીટી મહેશ્વરી સાહેબ ભરતભાઈ સોલંકી માલસીભાઇ પરમાર પ્રવીણભાઈ વાઘેલા રામજીભાઈ માંગલીયા હેમંતભાઈ જંજક પ્રેમ ભાઈ ડાંગડીયા ઠાકરશીભાઈ સુંઢા વગેરે હાજર રહ્યા હતા
ગાંધીધામમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ટૂંક સમયમાં સ્થાપિત કરાશે...
December 16, 2024
0
ડૉ.બાબા સાહેબ આંબેડકર સાહેબના સ્ટેચ્યુ ખાતે પ્રતિમા સંઘર્ષ સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 27 10 2024ના રોજ બાબા સાહેબ આંબેડકર સાહેબ ની પ્રતિમા નું કામ ચાલુ કરવા માટે સમાજને સાથે રાખી એકત્ર થયેલ આ નિર્ણયથી સરકાર શ્રી ના તારીખ 26 10 2014 ના રોજ રાત્રે 10:00 વાગે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું ઓચીતું ટેન્ડર આર એન બી દ્વારા બહાર પાડવામાં આવેલ એ જોતા થોડોક સમય માટે આ કાર્ય મુલતવી રાખેલ એ પછી તાજેતરમાં આરએનબીના નવા આવેલા કાર્યપાલક ઇજનેસરી નાઈ સાહેબ નું સંઘર્ષ સમિતિ પ્રતિનિધિત્વ રૂબરૂ મળી પ્રથમ સમિતિ વતી તેમનો સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વિગતવાર સેલા 12 મહિનાથી સંઘર્ષ સમિતિ દ્વારા ચાલતી આંદોલનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી પ્રત્યુતરમાં શ્રી નાઈ સાહેબે હવે પછીની પ્રક્રિયા જણાવતા હવે ની પ્રક્રિયામાં ટેન્ડર મારુતિ અભિયાતરિકી ને એક કરોડ બે લાખમાં આપવામાં આવ્યું છે અંતર્ગત ઉપલા લેવલની ગાંધીનગર ખાતેની ઓફિસ મંજૂરી મળી ગયા બાદ તરત જ આ પેટે ભરવાની થતી રકમ તરત જ જમા કરાવશે એ પછી વર્ક ઓર્ડર આપવામાં આવશે આ તમામ પ્રક્રિયાઓનો 15 થી 20 દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે વધુમાં તેમણે સંઘર્ષ સમિતિ તેમજ તમામ સંલગ્નસંગઠન નો એ પણ પોતાનો કોઈપણ નાની મોટી રજૂઆત કરવી હશે તો શ્રી નાઈ સાહેબે એ માટે પણ પોતાની તૈયારી બતાવી હતી. સાથે સાથે સંકર સમિતિએ આ કામ ઉચ્ચ ગુણવત્તા વાળો થાય એ માટે વિનંતી કરેલ પ્રત્યુતર કામ સારું થશે એવી નાયબ સાહેબે ખાતરી આપી...
Tags
Share to other apps

