ભચાઉ થી ગોલ્ડન હોટલ વચ્ચે અનેક કટ કરવામાં આવ્યા છે કે પછી આ કટ પર ટેબલનો વહેવાર થાય છે ? કારણે કે કેટલો સમય થી ગયો હોવા છતાં આવા કટ બંધ કરવા માટે નેશનલ હાઇવે ની ટીમ કામે નથી લાગી તે નજરે આવી રહ્યો છે. નેશનલ હાઇવે ની આ મોટી ભૂલ છે જેના કારણે અવર નવર અકસ્માતનાં બનાવો બનતા હોય છે અને લોકોના જીવ પણ જતા હોય છે ત્યારે આ અહેવાલ કચ્છનું સૂરજમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે
ભચાઉ થી ગોલ્ડન હોટલ સુધીના કટ કોણે તોડ્યા અને કોણ કરાવશે હવે બંધ?
December 28, 2024
0
ભચાઉ ગાંધીધામ હાઇવે પર અનેક જગ્યાએ કટ તોડવા આવેલ છે. જેમ કે ભચાઉ થી ગોલ્ડન હોટલ સુધી દબંગો દ્રારા હાઈવેના રોડ પર કટ તોડવામાં આવ્યા છે જેના કારણે અવર નવર અકસ્માતનાં બનાવો બનતા હોય છે હાઇવે વિભાગના કર્મી ટોલ તો પૂરો લે છે પણ ક્યારે કામગીરી ની વાત આવે ત્યારે મોન ધારણા કરે છે. ભચાઉ થી ગોલ્ડન હોટલ સુધી દબંગો દ્રારા હાઈવેના કટ તોડવામાં આવ્યા છે તે કટ ક્યારે બંધ થશે તે લોક ચર્ચા થઈ રહી છે.ભચાઉ નેશનલ વિભાગ ને કામગીરી ની યાદ આવશે કે હાઈવેના ટોલ પર નજર રાખશે....
Tags
Share to other apps